Loading...

Sindhu Darshan Application

“સિંધુ દર્શન યાત્રા” માટે આર્થિક સહાય મેળવવા માટેનું અરજીપત્રક

ઉપરોક્ત વિષય પરત્વે સવિનય જણાવવાનું કે, મેં રાજ્ય સરકારશ્રીના ઉદ્યોગ અને ખાણ વિભાગ, સચિવાલય, ગાંધીનગરના ઠરાવ ક્રમાંક-પયબ-૧૦૨૦૧૭-એમ-૯૦-ય, તારીખ-૦૭-૦૬-૨૦૧૭ ના ઠરાવની જોગવાઈ મુજબ જમ્મુ કાશ્મીર રાજ્યના લેહ લદ્દાખ ખાતે વર્ષ: ૨૦  માં તારીખ   થી તારીખ   (દિવસ) દરમિયાન સિંધુ દર્શન યાત્રા પૂર્ણ કરેલ છે.તો મને રાજ્ય સરકાર તરફથી મળવાપાત્ર આર્થિક સહાય મંજુર કરવા વિનંતી છે. મારી અન્ય તમામ વિગતો નીચે મુજબ છે.


(ઇ-મેઇલ થી લોગીન કરી શકશો)