Loading...

GRs

Shravan Tirth Darshan Yojana

ભારતની અને દુનિયાની સંસ્કૃતિમાં તીર્થયાત્રા ખાસ મહત્વ ધરાવે છે. દરેક વ્યક્તિ પોતાના જીવનકાળ દરમ્યાન અને ખાસ કરીને વૃધ્ધાવસ્થા દરમ્યાન એકવાર પવિત્ર સ્થળોએ યાત્રા કરવાની ઇચ્છા રાખતા હોય છે પરંતુ આર્થિક મર્યાદાઓને લીધે કેટલાક લોકો આવી ઇચ્છા પૂરી કરી શકતા નથી. આ બાબત ધ્યાનમાં રાખીને વરિષ્ઠ નાગરિકોને ગુજરાતમાં આવેલ તીર્થસ્થાનોના દર્શન કરવાની તક મળે તે માટેની યોજના તા.૦૧/૦૫/૨૦૧૭ ના રોજ માનનીય મુખ્યમંત્રી ના વરદ હસ્તે અમલમાં મૂકવામાં આવી.  આથી ઠરાવવામાં આવે છે અને આ સાથે આનો ઠરાવ બિડાણમાં મુકેલ છે.



Updated Resolution 11/01/2019







CLICK HERE FOR   ONLINE APPLICATION GUIDANCE